Placeholder canvas

વાંકાનેર: ભીમગુડાની સીમમાં જુગાર રમતા આઠ પતા પ્રેમીઓ ઝડપાયા

By શાહરૂખ ચૌહાણ
વાંકાનેર: તાલુકા ભીમગુડા ની સીમ માં જુગાર રમતા હોવાની બાતમી આધારે રેડ આઠ શકુનિ 22.700 રોકડા રૂપિયા સાથે પકડી પાડયા હતા

વાંકાનેર તાલુકાના ભીમગુડા નીગામની સીમમાં કુંડાળું વળી જાહેરમાં જુગાર રમતા(૧) જગદીશભાઇ બચુભાઇ કલોલા જાતે વાંણદ ઉ.વ.૪૦ રહે.માટેલ બાપા સીતારામ મઢુલી પાસે તા.વાંકાનેર જી.મોરબી (૨) સવજીભાઇ તેજાભાઇ વીંજવાડીયા જાતે કોળી ઉવ.૩૨ રહે.ભીમગુડા તા.વાંકાનેર જી.મોરબી (૩) અનીલભાઇ રણછોડભાઇ રાતોજા રહે.ભીમગુડા તા.વાંકાનેર જી.મોરબી (૪) પરબતભાઇ લક્ષ્મણભાઇ વીંજવાડીયા રહે.ભીમગુડા તા.વાંકાનેર જી.મોરબી (પ)મનસુખભાઇ કુકાભાઇ ચારલા રહે.ભીમુગડા તા.વાંકાનેર જી.મોરબી (૬) જીતો લાખાભાઇ વીરસોડીયા રહે.માટેલ તા.વાંકાનેર જી મોરબી (૭) લાલજીભાઇ વેલજીભાઇ બાવરવા રહે.માટેલ તા.વાંકાનેર જી.મોરબી (૮) અજયભાઇ વાઘજીભાઇ વિઝવાડીયા રહે.ભીમગુડાતા.વાંકાનેર જી,મોરબી ને પકડીને જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ કામગીરીમાં વાંકાનેર તાલુકા પોલીસ PSI આર.એ.જાડેજા, પોલીસ હેડ કોન્સ મયુરધ્વજસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, પોલીસ કોન્સ.હરીચન્દ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, લોકરક્ષક અકિલભાઇ બાંભણીયા અને અજયસિંહ ઝાલા રોકાયેલ હતા.

આ સમાચારને શેર કરો