Placeholder canvas

વાંકાનેર: આજે પીપળીયારાજ ગામના વતની દુર્વેશ શેરસીયાનો જન્મદિવસ

આજે વાંકાનેરના પીપળીયારાજ ગામના ટાઇલ્સ બિઝનેસ સાથે સંકળાયેલા દુર્વેશ શેરસીયાનો જન્મદિવસ છે.

દુર્ગેશ શેરસીયા મૂળ વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામના વતની છે, તેઓ હાલમાં કલકત્તા ખાતે ટાઈલ્સનો શોરૂમ ચલાવે છે અને એક્સપોર્ટ પણ કરી રહ્યા છે. દુર્વેશ શેરસીયા મળતાવડા સ્વભાવને કારણે તેમનું મોટું મિત્ર વર્તુળ છે. તેમજ ખૂબ સારા બિઝનેસ સંબંધો ધરાવે છે. આજે તેમના જન્મદિવસ નિમિતે તેમના સગા-સંબંધીઓ, શુભેચ્છકો, મિત્રો તરફથી તેમના મોબાઈલ નંબર 79840 56116 પર શુભેચ્છાઓ મળી રહી છે….

કપ્તાન ગ્રુપ તરફથી દુર્વેશ શેરસિયાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… Happy Birthday

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/DEu4hGaAFCkKgqPWw0goaT

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો