મોરબી: જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કાંતિરા કોરોના પોઝિટિવ

મોરબી : જિલ્લા પંચાયત કચેરીમાં પહેલા ડીડીઓ, બાદમાં ડેપ્યુટી ડીડીઓ અને અન્ય ઉચ્ચ અધિકારી બાદ આજે ખુદ જિલ્લા આરોગ્ય અધિકારી કતીરા અને ઇન્ચાર્જ ડીડીઓ જાડેજા કોરોના પોઝિટિવ આવ્યા છે.

મોરબી જીલ્લામાં કોરોના કેસો સતત વધી રહ્યા છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારી બુધદેવ બાદ બે ડેપ્યુટી ડીડીઓ, શિક્ષણાધિકારી, હિસાબી અધિકારી, એપડમિક ઓફિસર વારેવાળીયા બાદ મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો જે.એમ. કતીરા અને ઇન્ચાર્જ ડીડીઓ ડી. ડી. જાડેજા પણ કોરોના સંક્રમિત થયા છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •