વાંકાનેર: સહયોગ બેંકવાળા ડૉ. હુસેનભાઈની અમ્માજાનનું ઇન્તેકાલ

આજે બપોરે ૧૨ વાગ્યે ચંદ્રપુર ખાતે દફનવિધિ કરવામાં આવશે.

વાંકાનેર: સહયોગ બેંકવાળા ડૉ. હુસેનભાઈ શેરશિયાના અમ્માજાનનું આજે ઈન્તેકાલ થયેલ છે, તેમની દફનવિધિ આજે બપોરે ૧૨ વાગ્યે ચંદ્રપુર ખાતે કરવામાં આવશે.

મૂળ પંચાસીયા ગામના રહેવાસી અને હાલ ગુલશન પાર્ક માં રહેતા સહયોગ બેંક વાળા ડૉ. હુસેનભાઇ શેરસિયાના અમ્માજાન નુરીબેન્ જલાલભાઈ (ઉ.વ. 88)નું આજે ઈન્તેકાલ (અવસાન) થયેલ છે. તેમની દફનવિધિ બપોરે 12:00 વાગ્યે ચંદ્રપુર ખાતે કરવામાં આવશે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •