મોરબી: જિલ્લા કલેકટર માકડીયાની બદલી, જે.બી.પટેલ નવા કલેક્ટર

મોરબી : રાજ્ય સરકારે ગંજીપો ચિપીને IAS અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢ્યો છે. જેમાં મોરબીના જિલ્લા કલેકટર આર.જે. માંકડીયાને ગાંધીનગર સચિવાલય ખાતે મુકવામાં આવ્યા છે જ્યારે મોરબીના નવા જિલ્લા કલેકટર તરીકે હાલ તાપી-વ્યારા ડી.ડી.ઓ. તરીકે ફરજ બજાવતા જે.બી.પટેલને મોરબીના નવા કલેકટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

જે બી પટેલે સામાન્ય લોકોની મદદ માટે જાણીતા છે, ખાસ કરીને ગરીબોને ઘર અપાવવા માટે વખતો વખત પ્રયાસરત રહેતા પ્રજામાં લોકપ્રિયતા ધરાવે છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો
  • 64
  •  
  •  
  •  
  •  
  •  
    64
    Shares