Placeholder canvas

વાંકાનેર-મોરબી વચ્ચેની ડેમુ એક મહિના સુધી બંધ

મોરબી : મોરબી-વાંકાનેર વચ્ચે ચાલતી ડેમુમાં મુસાફરોની ઓછી સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા વાંકાનેર-મોરબી વચ્ચે દૈનિક દોડતી ત્રણ જોડી સ્પેશ્યલ ડેમુ ટ્રેનો આજે તારીખ 23 એપ્રિલથી 23 મે, 2021 સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જે મુજબ ડેમુ ટ્રેન નંબર 09441/09442, 09443/09444 અને 09439/09440 કેન્સલ કરવામાં આવી છે. જેમની મોરબી થી વાંકાનેર કે વાંકાનેરથી મીરબી ડેમુમાં જવા વાળા લોકોએ નોંધ લેવી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો