તીથવા જિલ્લા પંચાયતના ઉમેદવાર નુરજંહાબેન કડીવારે તેમના પતિ સાથે જઈને મતદાન કર્યું

વાંકાનેર: તીથવા જિલ્લા પંચાયતના ઉમેદવારો નૂરજહાબેન ઇસ્માઇલભાઈ કડીવાર આજે સવારે પોતાના ગામ વાલાસણમાં તેમના પતિ ઈસ્માઈલભાઈ કડીવારની સાથે જઇને લોકશાહીનું પર્વ ચૂંટણીમાં મતદાન કરીને પોતાની ફરજ પૂર્ણ કરી…

આ સમયે નૂરજહાંબેન ઈસ્માઈલભાઈ કડીવારે તમામ મતદારોને સમયસર તેમના બુથ પર જઈને મતદાન કરવા માટે અપિલ કરી છે.

આ સમાચારને શેર કરો
  • 32
  •  
  •  
  •  
  •  
  •  
    32
    Shares