Placeholder canvas

ચંદ્રપુર તાલુકા પંચાયતના ઉમેદવાર દક્ષાબા ઝાલાની મતદારોને મતદાન કરવાની અપીલ

વાંકાનેર: ચંદ્રપુર તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર દક્ષાબા ઝાલાએ આજે લોકશાહીનું પર્વ ચૂંટણીમાં દરેક મતદારેને મતદાન કરવાની અપીલ કરી છે.

ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠકમાં આવતા તમામ ગામોના મતદારોને જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારને મત આપવાની દક્ષાબા ઝાલાની અપીલ…

સરકાર અને ચૂંટણી પંચની covid 19 ની ગાઈડ લાઇન મુજબ બુથ પર કરેલી વ્યવસ્થામા સહકાર આપવો, મતદારોએ મતદાન કરવા જતી વખતે માસ પેહેરીને અથવા તો મોઢા ઉપર રૂમાલ બાંધીને જવુ અને દરેક ગામમાં વધુમાં વધુ મતદાન કરવાની અપિલ કરેલ છે.

આ સમાચારને શેર કરો