ટંકારા: ધ્રુવનગર અને નેસડા સુરજી ગામે વિજળી પડતા ભેંસ અને બળદનું મોત

By જયેશ ભટાસણા -ટંકારા
ટંકારા: આજે સાંજે વિજળીના કડાકા ભડાકા સાથે ટંકારામાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો એની સાથે બે અબોલજીવના મોત પણ થયાં છે. જેમા નેસડા સુરજી ગામની સીમમાં વાધેલા ભાનુભાઈ પીતાંબરભાઈ નો બળદ અને ધ્રુવનગરના માલધારી ભુપતભાઈ જીવણભાઈ ઝાપડાની ભૈસ ઉપર વિજળી પડતા મોત થયું હતું

બનાવ સંદર્ભે પશુ આરોગ્ય વિભાગના ડો. ભાડજા અને તાલુકા પંચાયત, પોલીસ વિભાગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/HlDOtkYyOh370E7yJ7j6CM

આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…
જે મિત્રો પહેલા થી જ કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાયેલા છે તેમને આ નવા ગ્રુપમાં જોડાવાની જરૂર નથી….

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •