Placeholder canvas

આજે કૃષિ વિકાસ કેન્દ્રના પ્રોપરાઇટર તોસીફ મુલતાનીનો જન્મદિવસ

આજે મૂળ માંગરોળના અને વાંકાનેરને કર્મભૂમિ બનાવીને વાંકાનેરમાં કૃષિ વિકાસ કેન્દ્ર નામે ખેડૂતોની જરૂરિયાત મુજબની ચીજવસ્તુઓ અને માર્ગદર્શન આપતા કેન્દ્રનું સંચાલન કરતા તોસીફ મુલતાનીનો જન્મદિવસ છે.

તોસીફ મુલતાનીએ વાંકાનેરમાં પ્રતાપ રોડ ઉપર કૃષિ વિકાસ કેન્દ્રના પ્રોપરાઇટર છે, તેઓ ખેડૂતોને ખેતીવિષયક સાચી માહિતી આપે છે. ખેતીમાં રોગ નિવારણ કે અટકાયત માટેની આવશ્યક દવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેમના કારણે તેઓ વાંકાનેર તાલુકામાં ખેડૂતોમાં ખૂબ સારા સંબંધો ધરાવે છે. તેમજ તેઓનું મોટું મિત્રવર્તુળ છે. આજે તેમને તેમના જન્મદિવસની તેમના મિત્રો, સગા-સ્નેહીઓ તરફથી તેમના મોબાઈલ નંબર 99244 95486 પર શુભેચ્છાઓ મળી રહી છે.

તોસીફ મુલતાનીને તેમના જન્મદિવસની કપ્તાન પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ…. Happy Birthday

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક પર કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો