આજે ગારિડા ગામના ડૉ.રૂકમુદિન માથકીયાનો જન્મદિવસ

આજે ગારીડા ગામના પોલ્ટ્રી ડૉ. રૂકમુદિન માથકીયાનો જન્મદિવસ છે. તેવો વાંકાનેરમાં આશાન ફાર્મા ડિસ્ટ્રિબ્યુટર્સ નામે પોલ્ટ્રીફાર્મ ધારકોની જરૂરિયાત મુજબની ચીજવસ્તુઓ, દવાઓ અને માર્ગદર્શન આપતા કેન્દ્ર આશાન ફાર્મા ડિસ્ટ્રિબ્યુટર્સનું સંચાલન ડોક્ટર રૂકમુદિન માથકિયાના વડપણ હેઠળ ચલાવી રહ્યા છે.


ડૉ. રૂકમુદિન માથકીયા વાંકાનેરમાં રાજકોટ રોડ ઉપર આશાન ફાર્મા ડિસ્ટ્રિબ્યુટર્સના પ્રોપરાઇટર છે, તેઓ ફાર્મ ધારકોને પોલ્ટ્રી વિષયક માર્ગદર્શન આપે છે. તેઓ પોલ્ટ્રીમાં રોગ નિવારણ કે અટકાયત માટેની આવશ્યક દવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેમના કારણે તેઓ વાંકાનેર તાલુકામાં પોલ્ટ્રી ફાર્મ ધારકોમાં ખૂબ સારા સંબંધો ધરાવે છે. તેમજ તેઓનું મોટું મિત્રવર્તુળ અને બિઝનેસ સર્કલ ધરાવે છે.આજે તેમને તેમના જન્મદિવસની તેમના મિત્રો, સગા-સ્નેહીઓ તરફથી તેમના મોબાઈલ નંબર 97376 97323 પર શુભેચ્છાઓ મળી રહી છે.

ડૉ. રૂકમુદિન માથકીયાને તેમના જન્મદિવસની કપ્તાન પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ…. Happy Birthday




ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક પર કલિક કરો…
https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…