Placeholder canvas

તાહા ફૂટવેરની ઇદ માટે ધમાકેદાર ઓફર: 30% સુધીનું ડિસ્કાઉન્ટ

(પ્રોમોશનલ આર્ટિકલ)
વાંકાનેર: હવે ઇદને માત્ર પાંચ દિવસની વાર છે ત્યારે વાંકાનેરના લોકો માટે તાહા ફુટવેર ઈદ માટે ખાસ ધમાકેદાર ઓફર રજૂ કરી છે. ૧૫ થી ૩૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે.

વાંકાનેરના એક આધુનિક અને વિશાળ જગ્યામા તાહા ફૂટવેરમાં બ્રાન્ડેડ તેમજ મિડીયમ રેન્જના બુટ, ચપ્પલ, સેન્ડલ, સ્લીપરનો આધુનિક ડિસ્પ્લે છે. આ તાહા ફુટવેર હંમેશા તહેવારો ઉપર પોતાના માનવતા ગ્રાહકો માટે વિશેષ ઓફર જાહેર કરે છે. એ જ રીતે આગામી ઇદના તહેવાર નિમિત્તે તાહા ફૂટવેર એ એક ધમાકેદાર ઓફર જાહેર કરી છે. આ ઓફરમાં ચપ્પલમા 15 ટકા અને બુટમાં ૩૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

વાંકાનેરમાં તાહા ફૂટવેરમાંથી બ્રાન્ડેડ તેમજ મિડીયમ રેન્જના બુટ, ચપ્પલ ,સેન્ડલ મળશે તાહા ફૂટવેરમાં પેરાગોન, VKC, લીન્કી, લેધર, નાઇક, લાન્સર, કાર્બન,પિયુ, બૈરાઠી, એર, કેમ્પસ, રનર્સ, રેડ એન્ડ ચીફ, લખાની, RBS, ડિટકોલ્સ, તમામ પ્રકારના બ્રાન્ડેડ બુટ, ચપ્પલ, સેન્ડલ, ફોર્મલ, પાર્ટીવેર, લોફર, અને લેડીઝ, જેન્સ અને કીડ્ઝ વેરમા અવનવી ડિઝાઇન અને કલરમાં હાજર સ્ટોકમાં મળશે.

તાહા ફૂટવેરે ઈચ્છે છે કે કોઈ પણ તહેવારમાં કોઈ પણ નાનો માણસ પણ તહેવાર ખુશીથી મનાવે તમામ લોકો નવા કપડા સાથે નવા બુટ ચંપલ સેન્ડલ પહેરી શકે, તે માટે ઈદ માટે ખાસ જાહેર કરેલી ધમાકેદાર ઓફર તા.20/7/2021 સુધી જ છે. આ ઓફરનો લાભ લેવાનું ચૂકી ન જશો, ચાલો ઈદની ખુશીમાં નવા કપડા સાથે નવા બુટ, ચંપલ પહેરી ઈદ મનાવીએ ‘તાહા’ને સંગ……

તાહા ફૂટવેર
ગોલ્ડન પોઈટ,નેશનલ હાઈવે જકાતનાકા પાસે, વાંકાનેર.
97143 31968

આ સમાચારને શેર કરો