Placeholder canvas

વાંકાનેર: તીથવા પીએચસીમાં વાર્ષિક આશા સંમેલન યોજાયું

વાંકાનેર: આજેે તીથવા પીએચસીમાં આશાઓનું વાર્ષિક સંમેલન ડૉ. જાવેદ મસાકપુત્રાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું.

આજે તીથવા પીએચસીમાં આશા અને આશા ફેસિલિટેટર નું વાર્ષિક સંમેલન યોજવામાં આવ્યું હતું,જેમાં ડો જાવેદ માસકપુત્રાએ આશાઓને માર્ગદર્શન આપ્યું હતું. આ સંમેલનમાં આશાઓ પોતાની વાર્ષિક કામગીરીમાં પ્રથમ દ્વિતિય અને તૃતિય સ્થાને આવેલા આશાઓને પ્રમાણપત્ર તેમજ પ્રોત્સાહન માટે ઇનામ આપવામાં આવ્યા હતા.

આ સંમેલનમાં CHO, FHW, MPHW અને FA હાજર રહ્યા હતા.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IS3ejkRhHHm0EZHg22l5RY

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો