Placeholder canvas

તાલુકા પંચાયતની અણીટીબા કોંગ્રેસે અને પીપળીયારાજ સીટ ભાજપે જીત

તાલુકા પંચાયતની અરણીટીંબા કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ બલેવીયાએ 1719 મતે જીતી લીધી છે.

જ્યારે પીપળીયારાજ તાલુકા પંચાયત સીટ ભાજપના ઉમેદવાર અમીનાબેન શેરસિયાએ 54 મતે જીતી લીધી છે.

આ સમાચારને શેર કરો