Placeholder canvas

વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત

વાંકાનેર-મોરબી હાઇવે રોડ પર લગધીરપુર જવાના રસ્તાની સામે ગઇકાલે સાંજના ટ્રક નંબર જીજે-૧૨-બીવી-૪૮૯૦ ના ચાલકે પોતાની ટ્રકને પુ૨ઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને નિતીનભાઇ વરજાંગભાઇ ડાંગર (ઉ.વ. 26)ની સ્વિફટ કાર નંબર જી.જે-૦૩-સી.ઇ-૯૬૪૪ ના ડ્રાયવર સાઇડના પાછળના દરવાજાની સાથે ભટકાડતા અકસ્માત થયો હતો.

આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. તેમજ આરોપી ટ્રકચાલકને પકડવા તપાસ ચાલુ કરવામાં આવી છે.

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/CRnzuftkvivJND5EyfVmhB

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો