વાંકાનેર શહેરની આસપાસના વિસ્તારમાં અડધા ઇંચ જેટલું વરસાદનું ઝાપટુ પડ્યું

વાંકાનેર આજે સાંજના ચાર વાગ્યાની આસપાસ વાંકાનેર શહેરની આસપાસના વિસ્તારમાં અડધા હીટ જેટલું વરસાદનો ઝાપટું પડી ગયું છે.

અડધા ઇંચ જેટલા વરસાદના ઝાપટામાંજ રસ્તાઓ પર પાણી ચાલતા થઇ ગયા હતા કેમકે સતત વરસાદના કારણે જમીન પાણીથી ધરાયેલી હોય જેથી પાણી ઝડપથી ચાલતા થઈ જતા હોય છે હજુ પણ વાદળોથી ઘેરાયેલું વાતાવરણ છે, અંધારુ પણ છે અને ગમે ત્યારે વરસાદ પડી શકે છે.

આ સમાચારને શેર કરો
  • 135
  •  
  •  
  •  
  •  
  •  
    135
    Shares