Placeholder canvas

રાજકોટ: કુવાડવા હાઇવે પર ફોરવીલમાં અચાનક લાગી આગ, અફડાતફડી

રાજકોટ: અમદાવાદ હાઈવે (કુવાડવા હાઇવે) ઉપર એ કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં આખી ગાડી સળગીને રાખ થઈ હતી. સદ્નશીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. કુવાડવા વિસ્તારની બાજુમાં હાઈવે રોડ ઉપર જોવા માટે લોકોના ટોળા ઉપડી હતા. ક્રિષ્ના કાઠીયાવાડીની બાજુમાં ગાડીમાં આગ લાગી હતી. સદ્નસીબે મોટી દુર્ઘટના ટળી હતી.

આ સમાચારને શેર કરો