Placeholder canvas

મોરબી શહેરમાં વધુ 4 કેસ, આજના કુલ કેસનો આંકડો 19

મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો થયો 121

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના કેસની સંખ્યા વધી રહી છે. રવિવારે સાંજના પાંચ વાગ્યા સુધીમાં 15 કેસ નોંધાયા બાદ મોરબી શહેરમાં વધુ 4 કેસ નોંધાયા હતા. આ સાથે આજના કુલ કેસ રેકર્ડબ્રેક આંકડો 19 થઈ ગયો છે. તેમજ મોરબી જિલ્લાનો કુલ આંકડો 121 પર પોહચી ગયો છે.

આજે આવેલા નવા 4 કેસમાં મોરબી શહેરમાં ક્રિષ્ના હોસ્પિટલમાં રહેતા હિરેનભાઈ બોપલીયા (ઉ.30), મોરબી શહેરમાં ચંદ્રેશનગરમાં રહેતા જીતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (ઉ.37) તેમજ મોરબી શહેરમાં બાયપાસ નજીક ધર્મસિધ્ધ સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ નાનજીભાઈ કંજારીયા (ઉ.63) અને મોરબી શહેરમાં રહેતા કાસમભાઈ સુલેમાનભાઈ (ઉ.50)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની માહિતી મળી છે.

12 જુલાઇ રવિવારે નવા નોંધાયેલા કોરોના કેસની વિગત..

1) મોરબી શહેર, કડીયા કુંભાર શેરી : વ્યોમેશભાઈ ચતુરભાઈ કડીયા, ઉ.48

2) મોરબી શહેર, રવાપર રોડ, શિવ પેલેસ : મનહરભાઈ ઝાલરીયા ઉ.56,

3) મોરબી શહેર, પોલીસ લાઈન : પોલીસ કર્મચારી સલીમભાઈ અજીજભાઈ મકરાણી ઉ.54,

4) મોરબી શહેર, નવા ડેલા રોડ, રાવલ શેરી : ડોક્ટર મહંમદભાઈ આરીફભાઈ વાડેવરિયા ઉ.45

5) મોરબી, શનાળા ગામ, જીઈબી સ્ટ્રીટ પાસે : ગીતાબેન વેલજીભાઈ શિરવી ઉ.64,

6) વાંકાનેર શહેર, આસિયાના સોસાયટી : દિલનવાઝ અહેઝાદ અહેમદ સૈયદ ઉ.61

7) ટંકારા તાલુકો, નેકનામ ગામ, પટેલ સમાજની વાડી પાસે : હસમુખભાઈ ભીમજીભાઈ ચીકાણી

8) મોરબી શહેર, સામાંકાંઠે, લાલબાગ સરકારી ક્વાર્ટર : મનસુખભાઇ ભાડજા ઉ.58

9) મોરબી શહેર, સામાંકાંઠે, લાલબાગ સરકારી ક્વાર્ટર : ગૌરીબેન મનસુખભાઇ ભાડજા ઉ.54

10) મોરબી શહેર, રવાપર રોડ, પ્રાણનગર, અશોક કુંજ-2 : જ્યંતીભાઈ ચતુરભાઇ સુરાણી (ઉ.60)

11) મોરબી શહેર, રવાપર રોડ, નરસંગ મંદિર પાસે, શ્રીરામ વિજય સોસાયટી : ચંદ્રકાંતભાઇ નારણભાઇ વામજા (ઉ.57)

12) મોરબી શહેર, રવાપર રોડ, નરસંગ મંદિર પાસે, શ્રીરામ વિજય સોસાયટી : મંજુલાબેન ચંદ્રકાન્તભાઈ વામજા (ઉ.55)

13) હળવદ તાલુકો, જુના ધનાળા ગામ : જીલુબેન વિભાભાઈ રબારી (ઉ.50)

14) હળવદ તાલુકો, જુના ધનાળા ગામ : સંજયભાઈ વિભાભાઈ રબારી (ઉ.30)

15) વાંકાનેર શહેર, ઝાંપાશેરી : પ્રફુલ્લભાઈ સોલાની (ઉ.75)

16) મોરબી શહેર, ક્રિષ્ના હોસ્પિટલ : હિરેનભાઈ બોપલીયા (ઉ.30)

17) મોરબી શહેર, ચંદ્રેશનગર : જીતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (ઉ.37)

18) મોરબી શહેર, બાયપાસ નજીક, ધર્મસિધ્ધ સોસાયટી : પ્રવીણભાઈ નાનજીભાઈ કંજારીયા (ઉ.63)

19) મોરબી શહેર : કાસમભાઈ સુલેમાનભાઈ (ઉ.50)

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Gmb1H0H8ar4FxdlZEoiuoc

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો