Placeholder canvas

મોરબી જિલ્લામાં આજે 28 કેસ નોંધાયા અને 9 દર્દી સાજા થયા…

મોરબી જિલ્લામાં આજે કોરોનાના કુલ 28 કેસો નોંધાયા છે. જ્યારે 9 દર્દીઓએ સારુ થઇ જતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મોરબી જિલ્લામાં કોરોના પોઝીટીવના કુલ દર્દીનો આંક 520 પર પહોંચ્યો છે. જેમાંથી 320 દર્દીઓ સાજા થયા છે. અને 36 દર્દીઓનું મૃત્યુ થયું છે.હાલમાં 164 એક્ટીવ કેસ છે.

આજના મોરબી જિલ્લામાં નોંધાયેલા કોરોનાના કુલ 28 કેસોમાં મોરબી તાલુકાના 14, વાંકાનેર તાલુકામાંથી 8, હળવદ તાલુકામાંથી 4 અને ટંકારા તાલુકામાંથી 2 કેસ નોંધાયા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LJMz7tJT4WfAu6pgUBfkz5

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો