મોરબી જિલ્લામાં આજે 23 વ્યક્તિ કોરોના સંક્રમિત થયા, 11 દર્દીઓ સાજા થયા…

મોરબી જિલ્લાના કુલ કોરોના આંક 673 : એક્ટિવ કેસ 21

મોરબી જિલ્લામાં આજે કોરોનાના 23 કેસ નોંધાયા છે. અને 11 દર્દીઓ સાજા થઈ જતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મોરબી જિલ્લાનો અત્યાર કુલ કેસનો આંક 673 પર પહોંચ્યો છે. જેમાંથી 419 દર્દીઓ સાજા થઈ ગયા છે. 40ના મોત નિપજ્યા છે. અને હાલ એક્ટિવ કેસ 214 રહ્યા છે.

આજના મોરબી જિલ્લાના 23 કેસમાં 20 કેસ મોરબી તાલુકાના 2 કેસ વાંકાનેર તાલુકાના અને 1 હળવદ તાલુકાનો નોંધાયો છે. જ્યારે સાજા થયેલા કુલ 11 દર્દીઓમાં 10 દર્દીઓ મોરબી તાલુકાના અને 1 દર્દી હળવદ તાલુકાના સાજા થઇ જતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CdXmaIjnw6R5ScY4jUMqmo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •