Placeholder canvas

મોરબી જિલ્લામાં કોરોનાનો આતંક વધ્યો, આજે 21 કોરોનાના કેસ નોંધાયા.

આજે મોરબી તાલુકામાં 9, વાંકાનેર તાલુકામાં 3, હળવદ તાલુકામાં 6, ટંકારા તાલુકામાં 2, માળીયા તાલુકામાં 1 કિરોના કેસ નોંધાયા

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 23 નવેમ્બરે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1079 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 21 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.

આજના નવા પોઝિટિવ કેસ

  • મોરબી સીટી : 07
  • મોરબી ગ્રામ્ય : 02
  • વાંકાનેર સીટી : 02
  • વાંકાનેર ગ્રામ્ય : 01
  • હળવદ સીટી : 05
  • હળવદ ગ્રામ્ય : 01
  • ટંકારા સીટી : 00
  • ટંકારા ગ્રામ્ય : 02
  • માળીયા સીટી : 00
  • માળીયા ગ્રામ્ય : 01
  • આજના જિલ્લાના કુલ નવા કેસ : 21

આજે ડિસ્ચાર્જ અપાયેલ દર્દીની વિગત

  • મોરબી તાલુકામાં : 13
  • વાંકાનેર તાલુકામાં : 01
  • હળવદ તાલુકામાં : 01
  • ટંકારા તાલુકામાં : 00
  • માળીયા તાલુકામાં : 00
  • આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 15

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો