Placeholder canvas

મહીકા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવાર એક હજારથી વધુ મતે ચૂંટાયા

વાંકાનેર તાલુકા પંચાયતની મહીકા સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવાર અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ફાતુબેન યુનુસભાઇ શેરસિયા 1051 મતથી ચૂંટાઇ આવ્યા છે.

આ સમાચારને શેર કરો