Placeholder canvas

વાંકાનેર: આજે રવિવારે 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

વાંકાનેર: આજે વાંકાનેર શહેરમાં જીનપરા વિસ્તારમાં બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં બાપ-દીકરો કોરોના સંક્રમિત થયા છે. ઓટો પાર્ટસના બિઝનેસ સાથે સંકળાયેલા બાપ-દિકરાના સેમ્પલ અમદાવાદ પ્રાઇવેટ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જેમના રિપોર્ટ આજે પોઝિટિવ આવેલ છે. પિતા ઉંમર વર્ષ 43 અને દીકરો ઉંમર વર્ષ 13 કોરોના સંક્રમિત થયા છે.

આ સાથે વાંકાનેરના કોરોના પોઝિટિવ ના કુલ કેસ 32 થઈ ગયા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jq8kxzgbA3lAYVUrRB9OJC

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો