Placeholder canvas

મોરબી: વજેપર અને રવાપર રોડ પર એક-એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

મોરબી : મોરબીમાં ગઈકાલે એક જ દિવસમાં 28 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે વધુ કેસ નોંધાવાનુ શરૂ થયુ છે આજે બપોરે મોરબીમાં બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ મોરબીના વજેપર શેરી નં.10માં રહેતા 65 વર્ષના મહિલા તેમજ મોરબીના રવાપર રોડ પર આવેલા શિવમ પેલેસમાં રહેતા 54 વર્ષના મહિલાનો અમદાવાદની ખાનગી લેબોરેટરીમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા છે. આજના મોરબીના બે અને વાંકાનેરના એક કેસ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો 421 થઈ ગયો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LJMz7tJT4WfAu6pgUBfkz5

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો