Placeholder canvas

મોરબી જિલ્લામાં આજે 14 કોરોના કેસ નોંધાયા, જ્યારે 18 દર્દી થયા ડિસ્ચાર્જ

આજે મોરબી તાલુકામાં 7, હળવદ તાલુકામાં 5, વાંકાનેર તાલુકામાં 2 કેસ નોંધાયા આજે અન્ય તાલુકામાં કોઈ કેસ નોંધાયા નથી

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 21 નવેમ્બરે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 976 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 14 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.

આજના નવા પોઝિટિવ કેસ

  • મોરબી સીટી : 04
  • મોરબી ગ્રામ્ય : 03
  • વાંકાનેર સીટી : 01
  • વાંકાનેર ગ્રામ્ય : 01
  • હળવદ સીટી : 05
  • હળવદ ગ્રામ્ય : 00
  • ટંકારા સીટી : 00
  • ટંકારા ગ્રામ્ય : 00
  • માળીયા સીટી : 00
  • માળીયા ગ્રામ્ય : 00
  • આજના જિલ્લાના કુલ નવા કેસ : 14

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

  • મોરબી તાલુકામાં : 10
  • વાંકાનેર તાલુકામાં : 02
  • હળવદ તાલુકામાં : 05
  • ટંકારા તાલુકામાં : 00
  • માળીયા તાલુકામાં : 01
  • આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 18
આ સમાચારને શેર કરો