Placeholder canvas

આજે મોરબીમાં 11 હળવદમાં 1 અને વાંકાનેરમાં 1કોરોના કેસ નોંધાયા

આજના કુલ કેસની સંખ્યા પોહચી 13 પર : મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસ થયા 382

મોરબી : મોરબી જિલ્લામાં આજે બપોરે એક સાથે 9 કોરોનાના કેસ નોંધાયા બાદ સાંજના વધુ 4 કેસ નોંધાયા છે. જેમાં મોરબીમાં 11, વાંકાનેરમાં 1 અને હલવદમાં 1 કેસ નોંધાયો છે.

મોરબી જિલ્લામાં આજે બપોરે 9 કેસ અને ત્યાર બાદ સાંજના વધુ 4 કેસ સાથે આજના કુલ કેસનો આંકડો 13 થયો છે. જ્યારે આ સાથે મોરબી જિલ્લાના કુલ કોરોના કેસનો આંકડો 382 પર પોહચી ગયો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jq8kxzgbA3lAYVUrRB9OJC

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો