Placeholder canvas

વાંકાનેર: આજે પઠાણ સુઝલખાનનો જન્મદિવસ

આજે વાંકાનેરના પઠાણ સુઝલખાન મુનાફખાનનો જન્મદિવસ છે, તેઓએ આજે 18 માં વર્ષમાં પ્રવેશ કરેેેલ છે.

વાંકાનેરના ઓટોરિક્ષા સ્પેરપાર્ટસમાં ખ્યાતનામ એવા પઠાણ મુનાફખાન ફકીરમામદખાનના પુત્ર અને રાજકોટના પત્રકાર અને સમાજસેવી પઠાણ ફિરોઝખાન લતીફખાનના ભાણેજ સુઝલખાનનો આજે જન્મ દિવસ છે.

સુઝલખાન નાની ઊંમરે મોટું મિત્રવર્તુળ ધરાવે છે,આજે પઠાણ પરિવારના લાડકા સુઝલખાનને તેમના પરિવાર સગા સ્નેહીઓ અને મોટા મિત્ર વર્તુળ માંથી જન્મદિવસની શુભેચ્છાઓ તેમના મોબાઈલ નંબર 918200651891 પણ મળી રહી છે.

કપ્તાન ગ્રુપ તરફથી સુઝલખાનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… Happy Birthday

આ સમાચારને શેર કરો