Placeholder canvas

તાલુકા પંચાયત ની ચિત્રખડા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય

તાલુકા પંચાયતની ચિત્રખડા બેઠક પર ભાજપના ઉમેદવાર 641 મતે વિજય થયો છે.

ચિત્રોખડા બેઠકો પર ભાજપના ઉમેદવાર દેવુબેન રમેશભાઈ કાંજીયા ચૂંટણી જીતી ગયા છે.

ભાજપ 2235

કોંગ્રેસ 1594

કુલ પરિણામ

તાલુકા પંચાયાતની 9 સીટની ગણતરી પુરી

કોંગ્રેસ 5 સીટ જીતી

ભાજપ 4 સીટ જીત્યું

જીલ્લા પંચાયતની 2 સીટની ગણતરી પુરી

કોંગ્રેસ 2 સીટ જીતી (ચંદ્રપુર,માહિકા)

આ સમાચારને શેર કરો