Placeholder canvas

તાલુકા પંચાયતની જેતપરડા સીટ ઉપર ભાજપ જીત્યુ

વાંકાનેર તાલુકા પંચાયતની જેતપરડા સીટ ઉપર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે

વાંકાનેર તાલુકા પંચાયતની જેતપરડા સીટ પર ભાજપના ઉમેદવાર રણજીતભાઈ વિરસોડીયા 661 જીતી ગયા છે

ભાજપ 1849

કોંગ્રેસ 1188

કુલ

કોંગ્રેસની કુલ સીટ 5

ભાજપની કુલ સીટ 7

આ સમાચારને શેર કરો