Placeholder canvas

તાલુકા પંચાયતની ખખાણા સીટ પણ ભાજપ જીત્યું

વાંકાનેર તાલુકા પંચાયતની ખખણા સીટ ઉપર ભાજપના ઉમેદવાર દિપક જીણાભાઈ ગોધાણી 545 મતે વિજેતા થયા છે.

ભાજપ 1606
અપક્ષ 1061

આ સમાચારને શેર કરો